________________
૧૦૫
તિણે છે સારા છે રાયે સુણ તે વાત તે છે કુટુંબ સહિત નિગ્રહ કરૂં છે સારા છે કાલે જે હું નૃપ સાચ તે છે લો દૈવ તે રાતમાં છેસારા છે શૂલ વ્યથા નૃપ થાય તે છે ૧૦ પડવે દિન ધઈ કરી છે સા૦ આપ્યા વસ્ત્ર તે રાય તે છે નિર્વાહ સુખે થયે છે સારા છે ધર્મતણે સુપસાયતે છે ૧૧ છે
( ઢાલ છે ૪ છે ભરત નૃપ ભાવશું–એ દેશી )
નરપતિ ચૌદસને દિનેએ, ઘણી વાહન આદેશ છે કરે તેવી પ્રતેએ, રજકપરે તે અશેષ છે વ્રત નિયમ પાલિયે એ છે ૧ છે એ આંકણી છે ભૂપતિ કેપે કલક એ, ઈણ અવસર પરચક એ આવ્યું દેશ ભાજવાએ, મહાદુદન્ત તે ચક છે ૨ વ્રત નિ છે નૃપ પણ સન્મુખ નીકલ્યાએ, યુદ્ધ કરણને કાજ છે વિકલ ચિત્તથી થયે એ, ઈમ રહી તેલિની લાજ છે વ્રત છે ૩ છે હાલિને આઠમ દિને એ, દિધું મુહૂર્ત તત્કાલ છે તીણે પણ ઈમ કહ્યું એ, ખેડીશ હલ હું કાલ છે વ્રત છે ૪ કેપે ભરાણે ભૂપતિ એ, ઈણ અવસર તિહાં મેહ ! વરસણ લાગે ઘણું એ, ખેડી ન થાશે હેવ છે વ્રત છે ૫ કે ત્રણે અખંડ વ્રત પાલતાં એ, પુણ્ય અતિલથી તેહ છે મરણ પામી સ્વર્ગ ગયા એ, છ દેવ લેકે જેડ છે વ્રત છે ૬ ચઉદ સાગરને આઉખે એ, ઉપના તે તતખેવ ! હવે શેઠ *ઉપના એ, બારમે દેવક દેવ છે વ્રત છે ૭ છે મિત્રી