________________
૧૦૦
(ઢાલ ૪ચેતન ચેતેરે ચેતના એ છે એ દેશી)
જ્ઞાનાદિક જિનવર કહ્યાંરે, જે પાંચે આચાર તે છે દેય વાર તે દિન પ્રતિરે, પડિકમીએ અતિચાર છે જે જિન વીરજીરે / ૧ આલેઈને પડિકામરે, મિચ્છામિ દુક્કડ દેય મન વચ કાયા શુદ્ધ કરી, ચારિત્ર ચેકબું કરે છે
૦ | ૨ | અતિચાર શલ્ય ગોપવેરે, ન કરે દેષ પ્રકાશ છે માછી મલ્લ તણી પરેરે, તે પામે પરિહાસ છે . શલ્ય પ્રકાશે ગુરૂ મુખેરે, હોય તસ ભાવ વિશુદ્ધ છે તે હસી હારે નહી રે, કરે કર્મશું યુદ્ધ . . . ૩ અતિચાર ઈમ પડિકમરે, ધર્મ કરે નિઃશલ્ય | જિતપતાકા તિમ - વરેરે, જિમ જગ પદ્ધહી મg . . . પ . વંદિતુ વિધિશું કહોરે, તિમ પડિકમણું સૂત્ર છે ચોથું આવશ્યક ઈસ્યરે પડિક્રમણ સૂત્ર પવિત્ર છે ૬ (ઢાલ ૫) હવે નિસુનું ઈહાં આવીયા એ દેશી)
વૈદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં સેલ વિકારતે દેષ શેષ પછી રૂઝવાએ, કરે ઔષધ ઉપચાર તે છે ? અતિ ચાર વણ રૂઝવાએ, કાઉસ્સગ્ય તિમ હોય તે નવપલ્લવ સંયમ હવે એ, દૂષણ નવી રહે કેય તે પરા કાયાની સ્થિરતા કરી એ, ચપલ ચિત્ત કરો ઠામ વચન જોગ સવિ પરિહરિએ, રમીએ આતમરામ તે ૩ શ્વાસ ઉશ્વાસાદિક કહ્યાએ, જે સોલે આગાર તે છે તે વિના સવિ પરિહર એ, દેહતણા વ્યાપાર તે એ છે