SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૯) કરૂ ધ્યાન તા ા પાર્શ્વનાથ પ્રભુ પૂજીએ સાહેલડીને, વંદું શ્રીવ માન તે ! પ ા એ ચાવીસે જિનવરા ! સા॰ ! ત્રિભુવન કરણ ઉદ્યોતતા ! મુક્તિ પથ જેણે દાખન્યા ॥ સા॰ ॥ નિર્મૂલ કેવલ જાતિ તા ॥ ૬ ॥ સમકિત શુદ્ધ એહુથી હાય !! સા૦ ૫ લીજે ભવને પાર તેા ! બીજું આવશ્યક ઇશ્યું ॥ સા॰ ! ચઉવીસથ્થા સાર તે ! છ ! ( ઢાલ ।। ૩ ।। ગીરમાં ગેરો ગીઆએ ! એ દેશી ) ॥ એ કર જોડી ગુરૂ ચરણે તે વાંદણાંરે ॥ આવશ્યક પચવીશ ધારેરે, ચારવાર ગુરૂ ચરણે, મસ્તક નામીએરે ! ખાર કરી આવત ખામેારૈ ! ધારારે ધારારે દ્વેષ ખત્રીશ નિવારીઅરે ! ૧ ! ખામેરે આમેરે વલી તેત્રીસ આશાતનારે ॥ ૨ ॥ ગીતા ગુણી ગિરૂમા ગુરૂને વદતાંરે, નીચ ગાત્ર ક્ષય જાયે થાયેર, થાયરે થાયેરે ઉચ ગોત્રની અરજનારે ॥ ૩ ॥ આણુ આલંગે કેઇન જગમાં તેડુ નીરે, ૫ભવ લહે સૌભાગ્યે ભાગ્યરે ॥ ભાગ્યરે ભાગ્ય દ્વીપે જગમાં તેનુ રે ॥ ૪ ॥ કૃષ્ણરાય મુનિવરને દીધાં વાંદણુાંરે, ક્ષાયિક સ-કિત સાર પામ્યારે, પામ્યારે પામ્યારે તીર્થંકર પદ પામશેર, ॥ ૫ ॥ શીતલ આચાર્ય જિમ ભાણેજને રે, દ્રવ્ય વાંદણાં દ્વીધ ભાવે૨ે, ભાવરે ભાવે૨ે દેતાં વલી કેવલ. લઘુરે ॥ ૬ ॥ એ આવશ્યક ત્રીજુ એણીપેરે જાણજોરે, ગુરૂવદણુ અધકાર કરજોરે | કરોરે કરજોરે વિનય ભક્તિ ગુણવંતની રે ॥૭॥
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy