________________
તાતનું પ્રેમે પરણે હો કન્યા સુખ સંગ તે સૌ. . | ૧૧ ક દીન મનમાં ચિંત, હું તે સાધુ હે નિજ આતમ કાજ તે ચાર સહસ્સ બેટા થયા, પાટ આપેહે નિજસંત શિરતાજ તે / સૌર / ૧૨ ) સિંહ તણું પરે નીકલે, લાખ પૂરવ હે સંયમ શીરતાજ તે છે તપ તપે અતિ આકરા, કેવલ પામી હો લહે શિવરાજ છે સૌ૦ / ૧૩
( ઢાલ ૫ ) રાગ ધનાશ્રી એ ખજાનાની )
તપ ઉજમણું એણે પરે સુણીએ, વ્રત સારૂ ધન ખરજી પાંચમ દિન પામી કીજીએ, જ્ઞાનાદિકને આચરાજી પાંચ પ્રતી સિદ્ધાંતની સારી, પાઠાં પાંચ રૂમાલજી ખડીયે લેખણ પાટી પિથી, ઠવણી કવલી ઘો લાલજી ૧ | સ્નાત્ર મહત્સવ વિધિશું કીજે, રાતી જશે ગીત ગાજી . ચૈત્યાદિકની પૂજા કરતાં, નવરના ગુણગાજી / ગુણમંજરી વરદત્ત તણી પરે, કીજે ત્રિકરણ શુદ્ધજી || એ વિધ કરતાં થોડે કાલે, લહીએ સઘળી સિદ્ધ II ૨ | વાસકુંપી ધુપ ધાણ વલિ કીજીયે, ઝરમર પાંચ મંગાજી ગુરૂને વાંદી પુસ્તકને પુજી, સામી સામણે નેતાજી | ગુરૂને તેડી બે કરજેડી આદરસું
હરાજી . પારણું કીજે લાહો લીજે, પાંચમ તપ ઉજવાજી | ૩ નેમિ જિસેસર અતિ અલસર, કેશર વર સમ કાયાજી એ ઉપદેશ સુણીને સમજ્યા, જ્ઞાન