________________
વરીએ, કીજે દીજે હે ગુરૂને બહુ માન છે પડિક્કમણાં દેય વારના, જિમ વાધે છે ઉત્તમ ગુણ ગ્યાન ! સૌ N ૨ નયરી પુંડરીગીણ સેહતી, વિરાજે હે અમરસેન ભુપાલતે છે તસ ધરણી શીલે સતી ગુણવતી કુખેહે અવતરી બાલતે છે સૌo || ૩ | સજજન સંતોષી સામટાં, નાથ થાપેહે સુરસેન અભિરામને | ચંદ્રકલા જેમ વધતી, તેમ સાધેહિ, વાધે નિજ નામતે સૌ. ૪ વનવય જાણી પિતા, સે કન્યા હો પરણવી સારતે છે રાજ દેઈ નિજ પુત્રને, અમસેન પહોતે હે પર લેક મેજારતે છે સૌ | ૫ | શ્રી સિમંધર આવ્યા સાંભલી, વાંદવાને આવે તહાં ભૂપ તે છે જ્ઞાન આરાધન દેશના, દેખાડે હે વરદત્ત સ્વરૂપ તે છે સૌ ને ૬ સૂરસેન હવે વિનવે, પ્રભુ પ્રકાશે હો તે કુણ વરદત્ત તે || સકલ વાત માંડી કહી, તપ માંડયે હે કીજે રંગ રસ્તો છે સૌર ૭ | જિનવર વાંદી આવીઆ, સવેગે હે મુકે ઘર ભારતે છે સિંહણી પરે આદરી, જિણે લહીએ હે ભવજલને પાર તે | સો | ૮ || પંચમહાવ્રત આદર્યો, સહસ વરસે હો પામે કેવલજ્ઞાનતે અવિચલ સુખ એણે લહ્યાં, ઈમ નિસણિહ આરાધજ્ઞાનને છે સૌ૦ | ૯ || જંબુદ્વિપ માંહે વલી, વિજ્ય રમણી હે નગરી સાલ તે છે અમરસેન અમરાવતી, પુણ્ય પ્રગટ
, આ એ બાલ તે છે સૈ. | ૧૦ | ગુણમંજરી જીવ ઉપજે, રાજાને હ હ ઉછરંગ તે છે રાજકરે નિજ