________________
પામે મેક્ષદુવાર છે ૪ બાર ઉપવાસ ન કરી શકે, વરસ માંહિ દીન એક જાવ જીવ આરાહિયે, આણું પરમ વિવેક છે પ
(ઢાલ છે ૩ છે ચુડલે વન ઝલ રહ્યો--એ દેશી.)
છે રાજન ! મુનીવર દીએ ધર્મદેશના, સુણીયે દેઈ કાન છે રાત્રે આલસ મુકી આદર, અજુઆલ નિજજ્ઞાન છે રાગ છે મુળ છે રાયપૂછે હરખેકરી, સાંભલે ગુરૂ ગુણવંત. રાયજન. વરદત્ત કર્મ કીસ્સાં કર્યા, કેઢે અંગ ગલંત છે રાહ છે ૨ કે ભવિક જીવ હિત કારણે, ગુરૂ કહે મધુરી વાણી. રાવ. પૂરવભવની વારતા, સાંભલે ચતુર સુજાણિ રાયજન છે મુ૦ છે ૩ જબુદ્વીપ ભરતક્ષેત્રમાં, શ્રીપુરનગર વિસાલ; રા. વસુ શેઠના સુત બે ભલા, વસુસાર વસુદેવ નિહાલ. રાય ૪ વનરમતાં ગુરૂવાંદિયા, શ્રી મુનિ સુંદરસુરિ રા૦. સાંભળતાં સંજમ લીયે, તપ કરે આનંદપુર રાઇ છે ૫ | સકલ કલાગુણ આગલે, લઘુભાઈ અતિસાર, રા. વસુદેવને કીધે પાટવી, પંચસયાં સિરદાર છે રા૦ છે ૬ મે પગ પગ પુછે તેહને, સૂત્ર અરથ નિરધાર; રા. પલક એક ઉંધે નહીં, તવ ચિંતે અણગાર છે રા ૭ પાપ લાગ્યું મુજ કહાં થકી, એવડે શે કંઠ શેષ, રા૦. મૂઢ મૂરખ સંસારમાં, કાયા કરે નિજ પિષ છે રા૦ | ૮ | બાર દિવસ મોને રહ્યો, પ્રગટ થયે તવ પા૫; રાવ. જેવાં કરમ છે કે કરે,