SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ છે શું છે સ૦ ૯ છે શીખામણુ પંડ દીએ, આવી રૂએ માતા પાસરે છે શું એ કોપ કરી વલતુ કહે, બેઠા રહે ઘરવાસરે છે શું છે સ૦ ૫ ૧૦ છે ચુલામાંહિ નાખિયાં, પુસ્તકપાટી સેયરે છે શું છે રીસે ધમધમતી કહે, આખર મરશે સહું કરે છે શું છે સત્ર છે ૧૧ છે કંથ કહે નારિ પ્રત્યે, કેણ દીએ કન્યાદાનરે છે સુંઠ ! મુરખ ગુણ ગ્રહનહિ, ન લહે આદર મારે છે શું છે સ છે ૧૨ બિહુ જણ માંહિ બેલતાં, ક્રોધ વચ્ચે વિકરાલરે છે શું છે જિનદેવે માર્યું મૂલું, મરણ પામી તતકાલરે છે શું છે સ૦ ૧૩ છે તેહ મરી ગુણમંજરી, અવતરી તાહ ગેહરે એ સું જાતિ સમરણ ઉપનું, પ્રગટી પુન્યની રેલરે છે સું૦ | સ0 છે ૧૪ સાચું સાચું સહું કહે, જ્ઞાન ભણે ગુણ ખાણ છે શું છે તપને જે ઉદ્યમ કરે તે, લહે કેવલ નાણુરે છે સું૦ | સ૦ કે ૧૫ છે | દુહા છે પાંસઠ મહિના કીજીએ, માસ માસ ઉપવાસ છે પિોથી થાપ આગલે, સ્વસ્તિક પુરો ખાસ છે ૧ પાંચ પાંચ ફલ મુકીએ, પાંચ જાતિનાં ધાન છે પાંચ વાટી દી કરો, પાંચ હૈઉપકવાન છે ૨ છે કુસુમ ભલાં આણી કરી, ધુપ પૂજા કરી સાર છે નમે નાણસ્સ ગુણણું ગણો, ઉત્તર દિશિ દેય હજાર છે ૪ ૫ ભક્તિ કરે સહમ્મી તણ, શક્તિ તણે અનુસાર છે છનવર જુગતે પુજતાં,
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy