________________
કરેરે, તેહથી નહિ કેઈ સિદ્ધ એ જ્ઞાન ક્રિયા જબ દે મિલેરે, તબ પામે બહલી રિદ્ધા ભવિકજન | ૭ | કુણે આરાધી એહવીરે, કેઈને ફલી તતકાલ છે તે ઉપર તમે સાંભરે, એહની કથા રસાલ છે ભવિક છે ૮ છે જંબુદ્વિપ સોહામણેરે, ભરતક્ષેત્ર અભિરામ છે પદ્મપુર નગરે શોભતો રે, અજિતસેન રાય નામ છે ભવિક છે શીલ સૌભાગી આગેલેરે, યશોમતિ રાણીનાર છે વરદત્ત બેટે તેને રે, મૂરખમાં શિરદાર છે ભવિકા ૧૦ માત પિતા મન રંગશુંરે, મુકે અધ્યાપક પાસ છે પણ તેહને નવી આવોરે, વિદ્યા વિનય વિલાસ પે ભવિક છે છે. ૧૧ જિમ જિમ યૌવન જાગતે , તિમ તિમ તનુ બહુ રોગ છે જેઢ થયે વળી તેહને, વિસમાં કરમના ભેગ છે ભવિક છે ૧૨ આદરીએ આદર કરી, સૌભાગ્ય પંચમી સાર છે સુખ સઘલાં સહેજે મિલેરે, પામે જ્ઞાન અપાર છે ભવિક છે ૧૩ છે
| દુહા છે તિલકપુર શેઠ વસે તિહાં, સિંહદાસ ગુણવંત છે જૈનધરમ કરતાં લહે, કંચનકેડિ અનંત ૧૫ કપુરતિલકા સુંદરી, ચાલે કુલ આચાર છે તેની કુખે અવતરી, ગુણમંજરી વરનાર છે ૨ ! મુંગી થઈ તે બલિકા, વચન વદે નહીં એક છે જિમ જિમ અતિ ઔષધ કરે, તિમ તમ તનુ બહુ રોગ છે ૩ સેલવાસ તેહને થયાં, પરણે નહિ કુમાર છે એહને કઈ વછે નહીં, સ્વજનાદિક પરિવાર ને ૪