________________
છે કળશ છે - ઈયે તરણ તારણ સુગતિ કારણ છે દુઃખ નિવારણ જગ જયે છે શ્રીવીરજિનવર ચરણ ઘુણતાં મેં અધિક મન ઉદ્ઘટ થયો છે ૧ શ્રીવિજયદેવસૂરીંદ પટધર તીરથ જંગમ ઈણેજગે છે તપગચ્છપતિ શ્રીવિજયપ્રભસૂરિ | સૂરિ તેજે ઝગમગે છે ૨ | શ્રીહીરવિજય સૂરિ શિષ્ય વાચક છે કીર્તિવિજય સુરગુરૂ સમ છે તસ શિષ્ય વાચક વિનયવિજયે છે શુ જિન ચોવીશમે છે ૩ છે સય સત્તર સંવત ઓગણત્રીશે છે રહી રાંદેરેમાસએ એ વિજયદશમી વિજય કારણ છે કિયે ગુણ અભ્યાસએ છે નર ભવ આરાધન છે સિદ્ધિસાધન છે સુકૃત લીલવિલાસએ છે નિર્જરા હેતે સ્તવન રચિયું છે નામે પુન્યપ્રકાશ એ છે ૫ . ઈતિ શ્રી. શ્રી. શ્રી. શ્રી. શ્રી.
પદ્માવતી આરાધના. હવે રાણી પદ્માવતી . જીવરાશી ખમાવે છે જાણપણું જગતે ભલું છે ઈણ વેળા આવે છે ૧ છે તે મુજ મચ્છામી દુક્કડં છે અરિહંતની શાખ, જે મેં જીવ વિરાધીયા છે ચઉરાશી લાખ છે તે મુજ છે જે સાત લાખ પૃથ્વીતણા એ સાતે અપકાય છે. સાત લાખ તેઉકાયના : સાતે વળાવાય છે તે. એ ૩ દશ પ્રત્યેક વનસ્પતિ છે