________________
આદરીએ છે પચખી ચારે આહાર છે લલુતા સવિમુકી છે છાંડી મમતા અંગ છે એ આતમ ખેલે સમતા જ્ઞાન તરંગ
૧ ગતિ ચારે કીધા છે આહાર અનંત નિશંક છે પણ તૃપ્તિ ન પામે છે જીવ લાલચીઓ રંક છે દુલહો એ વળી વળી છે અણુસણને પરિણામ છે એથી પામીજે છે શિવપદ સુરપદ ઠામ છે ૨ ધન ધના શાલિભદ્ર છે બંધ મેધકુમાર અણુસણ આરાધી છે પામ્યા ભવને પાર છે શિવમંદિર જાણે છે કે કરી એક અવતાર છે આરાધન કેરે છે એ નવ અધિકાર છે ૩ | દશમે અધિકાર છે મહામંત્ર નવકાર છે મનથી નવિ મૂકે છે શિવ સુખ ફલ સહકાર છે એ જપતાં જાય છે દુર્ગતિ દોષવિકાર છે સુપરે એ સમરે છે ચૌદ પુરવનુંસાર ૪ છે જનમાંતર જાતાં છે જે પામે નવકાર છે તે પાતીક ગાળી છે પામે સુર અવતાર છે એ નવપદ સરિખ કે મંત્ર ન કોઈ સાર છે ઈહ ભવ ને પરભવે છે સુખ સંપતિ દાતાર છે પ છે જુઓ ભીલ ભીલડી છે રાજારાણી થાય છે નવપદ મહિમાંથી છે રાજસિંહ મહારાય છે રાણી રત્નાવતી બેહુ પામ્યાં છે. સુરગ છે એક ભવ પછી લેશે છે શિવવધુ સંજોગ છે ૬ છે શ્રીમતીને એ વળી | મંત્ર ફળ્યો તતકાળ | ફણીધર ફિટીને છે પ્રગટ થઈ કુલ માળ છે શિવકુમારે જોગી છે
સોવન પુરૂ કીધ છે એમ એણે મંત્રે છે કાજ ઘણાનાં સિદ્ધ છે ૭ એ દશ અધિકાર છે વીર જિનેશર ભાગે