________________
નિરતિચાર તે છે ૧ જ વ્રત લીધાં સંભારીએ રે સા . હૈડે ધરીય વિચારતે છે શિવગતિ આરાધન તણે છે . સાવ છે એ બીજો અધિકાર છે રે ! જીવ સર્વે ખમાવીએ છે સાવ ની ચેરાશી લાખ છે મન શુધ્ધ કરી ખામણાં કે સારા છે કેઈ શું રોષ ન રાખતે | ૩ સર્વ મિત્ર કરી ચિંતવે છે સાવ છે કેઈન જાણે શત્રુ છે છે રાગ દ્વેષ એમ પરિહર ! સારા છે કીજે જન્મ પવિત્ર છે જ છે સામી સંઘ બનાવીએ છે સાવ છે જે ઉપની અપ્રિતિત છે સજન કુટુંબ કરે ખામણ છે સાવ છે એ જિન શાસન રીતિતો છે ૫ ખમીએ ને ખમાવીએ છે સાવ છે એહજ ધર્મનું સારતો છે શિવ ગતિ આરાધન તણે સારા છે એ ત્રીજો અધિકાર તે પે ૬ મૃષાવાદ. હિંસા ચારી છે સાવ છે ધન મૂછ મિથુન છે કોઈ માન માયા તૃષ્ણા છેસારા પ્રેમ દ્વેષ પશુનતે પે ૭ મે નિંદા કળ ન કીજીએ છે સાથે | કુડે ન દીજે આળ તે છે રતિ અરતિ મિથ્યા તજે છે સાથે | માયામોસ જંજાળતો છે ૮ ત્રિવિધ ત્રિવિધ વસરાવિયે છે સાવ છે પાપસ્થાન, અઢારતો છે શિવગતિ આરાધન તણે છે સાવ છે એ ચે. અધિકારતો છે ૯
છે ઢાળ ૫ મી છે છે હવે નિસુણે ઇહાં આવીયાએ છે એ દેશી છે | | જન્મ જરા મરણે કરીએ છે એ સંસાર અસારતો.