________________
[૭૧૪ એકાદશ અંગા, તેમ બારે ઉવંગા ષટ છેદ સંગા, મૂલ ચારે સુરંગા ! દશ પઈન્ન સુસંગા, સાંભલે થઈ એકંગ I અનુયોગ બહુ ભંગા, નંદી સૂત્ર પ્રસંગાપરા પાસે યક્ષ પાસે, નિત્ય કરતા નિવાસે અડતાલીશ જાસે, સહસ પરિવાર ખાસ . સહુએ પ્રભુ દાસે, માગતા મેક્ષ વાસે . કહે પદ્મ નિકાસે, વિનના વૃંદ પાસે ૪ ઈતિ
છે અથ શ્રી પાર્શ્વજિન સ્તવન છે
! માહરા પાસ જી રે લે છે એ દેશી | જિનછ વીશમો જિન પાસ, આશ મુજ પૂરવે રે લે છે મહારા નાથજી રે લેo | જિ૦ | ઇહ ભવ પરભવ દુઃખ, દેહગ સવિ ચૂરવે રે લે મા જિ. I આઠ પ્રાતિહાર્યશું, જગમાં તું જ રેલ મા પા જિ. | તાહરા વૃક્ષ અશેકથી, શોક દરે ગયે રે લે છે મા | ૧ | જિ૦ જાનુ પ્રમાણ ગીર્વાણ, કુસુમ વૃદ્ધિ કરે લે II મા II જિ| દિવ્યવનિ સુર પૂરે કે, વાંસલીયે. સ્વરે રે લો . મા | જિ| ચામર કેરી હાર ચલંતી, એમ કહે રે લો મા | જિ| જે નમે અમ પરે તે