________________
૧૩
અસરાલ ॥ ભ॰ ॥ ૬ ॥ જિન ઉત્તમ પર્દ પદ્મની ॥ અ હૈં સેવ કરે સુર કાડી ॥ ભ॰ ॥ ચાર નિકાયના જધન્યથી ॥ અ॥ ચૈત્યવ્રુક્ષ તેમ જોડી ! ભ॰ ॥ ૭॥ ઈતિ.
નાઅથ શ્રી પાર્શ્વજીન ચૈત્યવંદન પ્રારંભાા
આશ પૂરે પ્રભુ પાસજી, ડે. ભવ પાસ ॥વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ ॥ ૧॥ અશ્વસેનસુત સુખ કરૂ, નવ હાથની કાયા ॥ કાશી દેશ વાણારશી, પુણ્યે પ્રભુ આયા ॥ ૨ ॥ એકસો વરસનું આઉખુ એ, પાલી પાસ કુમાર | પદ્મ કહે મુતે ગયા, નમતાં સુખ નિરધાર ॥ ૩ ॥ ઇતિ ॥
॥ અથ ચાર થાયેા પ્રારંભ ।।
॥ શ્રી પાસ જિંદા, મુખ પૂનમ ચંદા ॥ પદ્ય યુગ અરવિંદા, સેત્રે ચેશ ઈંદા" લઈન નાગિદા, જાસ પાયે સાહદા ॥ સેવે ગુણી વૃંદા, જેથી સુખ કદા॥ ૧ ॥ જનમથી વર ચાર, કમ નાસે અગ્યાર ॥ એગણીશ નિરધાર, દેવ કીધા ઉદાર ॥ સવિ ચે ત્રીશ ધાર, પુણ્યના એ પ્રકાર ॥ નમિયે નર નાર, જેમ સંસાર પાર ॥ ૨i