________________
અથ શ્રી નમિનાથ ચૈત્યવંદન | દશમા પ્રાણત સ્વર્ગથી, આવ્યા શ્રી નેમિનાથ ! મિથિલા નયર રાજ્યો, શિવપુર કેરે સાથે 1 w નિઅશ્વ અલંકરી, અશ્વનિ ઉદય ભાણ મેષ રાશિ સુર ગણ નમું, ધન્ય તે દિન સુવિહાણ / ૨ / નવા માસાંતરે કેવલીએ, બકુલ તલે નિરધાર | વીર અનુપમ સુખ વચા, મુનિ પરિતંત હજાર ૩ | ઇતિ /
છે અથ થાય મારભ્યતે
શ્રાવણ શુદિ દિન પંચમી એ છે દેશી . શ્રી નમિનાથ સેહામણું એ, તીર્થપતિ સુલતાન તે વિયંભર અરિહા પ્રભુ એ, વીતરાગ ભગવાનને | રત્ન ત્રયી જસઉજલી એ, ભાખે ષદવ્ય જ્ઞાન તે ભૂકુટી સુરગંધારિકા એ, વીર હૃદય બહુમાન તે લાઈતિ છે અથ શ્રી નેમિનાથ ચૈત્યવંદન છે
નેમિનાથ બાવીસમા, અપરાજિતથી આયા સારીપુરમાં અવતરચા, કન્યા રાશિ સહાય ૧ યોનિ વાઘ વિવેકીને, રાક્ષસ ગણુ અદભુત ' રિખ ચિત્રા ચોપન