________________
મલ્લિનાથ મુખચંદ નિહાલું, અરિહા પ્રણમી પાતક ટાલું ! જ્ઞાનાનંદ વિમલપુર સેર, ધરણ પ્રિયા શુભ વીર કુબેર ૧
છે અથ શ્રી મુનિસુવ્રત સ્વામિ ચૈત્યવંદના
સુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ વાનર નિ રાજતી, સુંદર ગણ વિણ ૧ શ્રવણ ન ક્ષેત્રે જનમીયા, સુરવર જય જયકાર | મકરરાશિ છદ્મસ્થમાં, માન માસ અગીયાર ( ૨ ચંપક હેઠે ચાંપીયાં એ, જે ઘનઘાતિચાર | વીર વડે જગમાં પ્રભુ, શિવપદ એક હજાર I ૩ . ઈતિ |
છે અથ થાય પ્રારબ્ધને છે
|| અહહ મંદિર એ દેશી II સુવ્રત સ્વામી આતમરામી, પૂજે ભવિ મન રૂલી | જિનગુણ થણીએ પાતક હણીએ, ભાવ સ્તવ સાંકલી | વચને રહીએ જુઠ ન કહીએ, ટલે ફલ વંચકે આ વીર જિpપાસી નરદત્તા, વરૂણ જિનાર્ચ I 1 /