________________
છે અથ શ્રી શ્રેયાંસનાથ ચૈત્યવંદન |
અચુતથી પ્રભુ ઉતરયા, સિંહપુર શ્રેયાંસ ા યોનિ વાનર દેવ ગણદેવ કરે પરશંસ / ૧ શ્રવણે સ્વામી જનમીયા, મકરરાશિ દુગ વાસ . છઘસ્થા તિક તલે, કેવલ મહિમા જાસ | ૨ | વાચંયમ સહસે સહી એ, ભવ સંતતિને છેહ I શ્રી શુભ વીરને સાંઈશું, અવિચલ ધર્મ સ્નેહ ૩
_ અથ થાય મારભ્યતે || શ્રી સીમંધર દેવ સુહંકર ! એ દેશી |
શ્રી શ્રેયાંસ સુહંકર પામી, ઈછે અવર કુણ દેવાજી ! કનક તરૂ સેવે કુણ પ્રભુને, છડી સુરતરૂ સેવાજી પૂર્વાપર અવિધિ સ્વાતંદ, વાણી સુધારસ વેલી છે જે માનવી મણુએસર સુપાયે, વીર હૃદયમાં ફેલી જી ૧ | ઇતિ , છે અથ શ્રી વાસુપૂજ્ય જિન ચૈત્યવંદન છે
પ્રાણતથી પ્રભુ પાંગરયાં, ચુપ ચંપા ગામ શિવ મારગ જાતાં થકાં, ચંપક તરૂ વિસરામ / ૧ / અશ્વ