________________
૬૫૯ _ અર્થ થાય પ્રાચતે
સુવિધિ સેવા કરતા દેવા, તજી વિષય વાસના છે શિવ સુખ દાતા જ્ઞાતા ગાતા, હરે દુઃખ દાસના નયે ગમ ભેગે રંગે ચંગે, વાણિ ભવ હારિકા | અમર અતી તે મહાતીતે, વિરચે સુતારિકા ૧ ઇતિ છે છે અથ શ્રી શીતલનાથ ચૈત્યવંદન છે
દશમાં સ્વર્ગ થકી ચવ્યા, દશમા શીતલનાથ . ભદિલપુર ધનરાશિએ, માનવ ગણ શિવ સાથે / ૧ / વાનર નિ જાણંદને પૂર્વાષાઢા જાત તિગ વરસાંતર કેવલી, પિયંગુ વિખ્યાત છે ૨ / સંયમધર સહસે વરસ્યા એ, નિરૂપમ પદ નિર્વાણ વીર કહે પ્રભુ ધ્યાનથી, ભવ ભવ કેડિ કલ્યાણ ૩ ઈતિ છે
છે અથ થાય પ્રારભ્યતે |
પ્રહ ઉઠી વંદુ એ દેશી II શીતલ પ્રભુ દર્શન, શીતલ અંગ ઉવંગે કલ્યાણક પંચે, પ્રાણિ ગણ સુખ સંગે તે વચન સુણતાં, શીતલ કિમ નહિ લોકો ને શુભ વીર તે બ્રહ્મા, શાસનદેવી અશકા | ૧ | ઇતિ છે