________________
છે અથ ચૈત્યવંદના પ્રારંભ
દેહા. .શ્રી શંખેશ્વર ઈશ્વર, પ્રણમી ત્રિકરણ યોગ i દેવ નમન ચઉમાસીયે, કરશું વિધિ સંગ ૧. ઋષભા જિત સંભવ તથા, અભિનંદન જિનચંદા સુમતિ પન્ન પ્રભ સાતમા, સ્વામી સુપાસ જિદ . ૨ ચંદપ્રભ સુવિધિ જિન, શ્રી શીતલ શ્રેયાંસ | વાસુપૂજ્ય વિમલ તથા, અનંત ધર્મ વર વંશારા શાંતિ કુંથુ અર પ્રભુ, મલ્લી સુવ્રત સ્વામી નમિ નેમીસર પાસ જિન, વર્કમાન ગુણધામ કા વર્તમાન જિન વંદતાં એ, વાંધા દેવ ત્રિકાલ ! પ્રભુ શુભ ગુણ મુગતા તણું, વીર રચે વર માલ /પા ઇતિ ચિત્યવંદના અહિં નમુસ્કુણું કહી અર્ધા જયવિયરાય કહીયે, પછી ખમાસમણ દઈ ઈચ્છા કારણ સંદિસહ ભગવખૂઋષભજિન આરાધનાથે ચૈત્યવંદન કરૂં ઈચ્છે એમ કહી ચૈત્યવંદન કહીયે તે લખીએ છીએ.
|| અથ રુષભાજિન ચૈત્યવંદન છે સવરથસિદ્ધ થકી, ચવિયા આદિ જિર્ણદ પ્રથમ