________________
૬૪૮
૩૦ પુષ્કરવરદ્વીપે પશ્ચિમ એરવતે અનાગત
ચાવીશી. ૪ શ્રી કલાપક સર્વજ્ઞાય નમઃ | ૬ શ્રી વિશે મનાથ અર્હતે નમ: ૬ શ્રી વિશેામનાથ નાથાય નમઃ | ૬ શ્રી વિશેામનાથ સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી અરણ્યનાથ નાથાય નમઃ |
અથ પંડિત શ્રી વીરવિજ્યજી વિરચિત છે
માસી દેવવંદન વિધિ: પ્રારંભ
એને વિધિ આવી રીતે છે કે, પ્રથમ ઈરિયાવહિ પડિકશ્મી પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? એમ કહી ચૈત્યવંદન કહીયે, તે લખીયે છીએ.