________________
૬૩૪
અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્ય ભાર ધુરાધરે પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણ પંકજ સુખકરે છે ૧. ગજ વાજિ સ્પંદન દેશ પુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણી ત્રણશે અયાશી કેડિ ઉપર, દીએ લખ એંશી ગણી છે દીનાર જનની જનક નામાંકિત દીયે ઇચ્છિત જિનવરે | પ્રણ૦ મા ૨ સહસ્ત્રાગ્ર વનમાં સહસ નર યુત, સૈમ્ય ભાવ સમાચરે | નર ક્ષેત્ર સંજ્ઞા ભાવ વેદી, જ્ઞાન મનઃ પર્યાયવરે અપ્રમત્ત ભાવે ઘાતિ. ચઉખય, લહે કેવલ દિનકરે છે પ્રણ૦ ૩ / તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે જય જગતજતુ જાત કરૂણું, વંત તું ત્રિભુવન શિરે જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જન મન. ભયહર પ્રણo | ૪સહદશ જસ ગણધરા મુનિ, સહસ વિંશતિ ગુણનીલા. સહસ એકતાલીશ સાહણી, સેલસે કેવલી ભલા ! જિનરાજ ઉત્તમ પદ્મની પરે, રૂપવિજય સુહાકરે છે પણ પ ઇતિ તૃતીય ચેત્યવંદન . પછી અંકિચિ નમુક્કુણું કહી જયવીયરાય સંપૂર્ણ કહેવા . ઈતિ પંડિત શ્રી રૂપવિજયજી કત માનએકાદશીના દેવવંદન સમાપ્ત .