________________
૩૩
કિત દાન, પરાયા મત ગણા ॥ લ॰ ॥ સમરથ જાણી દેવ, સેવના મેં કરી ॥ લ॰ ॥ તુ’હિજ છે સમરથ, તરણ તારણુ તરી | લ॰ || ૩ ॥ મૃગશિર શિત એકાદશી, ધ્યાન શુકલ ધરી લ॰ ॥ ધાતિકરમ કરી અ`ત કે, કેવલ શ્રી વરી ॥ લ॰ ॥ જગ નિસ્તારણ કારણ, તીરથ થાપીયા ॥ લ॰ ॥ આતમ સત્તા ધમ, ભવ્યને આપીચા ॥ લ॰ ॥ ૪ ॥ અમ વેલા કિમ આજ, વિલ’અ કરી રહ્યા ॥ લ॰ ॥ જાણેા છે। મહારાજ, સેવકે ચરણાં ગ્રહ્યાં ॥ લ॰ ॥ મન માન્યા વિના માહરૂ, નવિ છે।ડુ કદા || લગ્ન સાચા રોવક તેડ જે, સેવ કરે સદા ॥ લ૦ | ૫ | વમા માત સુજાત, કહાવા ચું ઘણું લ॰ ॥ આપે। ચિદાનંદ દાન, જનમ સફલા ગણું ॥ લ॰ ॥ જિન ઉત્તમ પદ પદ્મ, વિજય પદ દીજીએ ॥ લ॰ ॥ રૂપ વિજય કહે સાહિબ, મુજ લીજીએ ॥ લ ॥ ૬ ॥ ઇતિશ્રી નમિનાથ જિન સ્તવન ॥
॥ અથ તૃતિય ચૈત્યવંદન
સકલ મંગલ કેલિ કમલા, મંદિર... ગુણુ સુંદર' | વર કનક વર્ણ સુપર્ણ પતિ જસ, ચરણ સેવે મનહર