________________
૬૮
શિવ વાસી ॥ જિનજી ચાવા જી ॥ ૧ ॥ મલ્ટિજિદ મુણિંદ, ગુણ ગણુ ગાવા જી ॥ એ આંકણી મૃગશિર શુદ્ધિ એકાદશી દિવસે, ઉપન્યું કૈવલનાણ જી ॥ લેાકાલાક પ્રકાશક ભાસક, પ્રગટયા અભિનવ ભાણ॰ | જિ॰ ॥ ૨ ॥ મલ્લિ॰ ॥ મત્યાદિક ચઉ નાણુનુ ભાસન, એહમાં સકલ સમાય જી॥ ગ્રહ ઉડુ તારા ચંદ પ્રભા જિમ, તરણી તેજમાં જાય ॥ જિન॰ ॥ ૩ ॥ ॥ મ॰ ॥ જ્ઞેયભાવ સવ જ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષ જી ॥ આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુદ્દગલ સકલેશ ॥ જિન॰ ॥ ૪ ॥ મનના ચાલીસ સહસ મહામુનિ જેહના, રત્નવિય આધાર જી ॥ સહસ પંચાવન સાહુણી જાણા,ગુણમણિ રચણુ ભંડાર ॥ જ॰ ॥ ૫ ॥ મા શત સમ ન્યુન સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતા જી ॥ વિચરે વસુધા ઉપર જિન, બહુ ઉપગારને કરતા | જિ॰ ॥ ૬ ॥ મ॰ ॥ કૈવલનાણ કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવે ॥ જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે ॥ જિ॰ | ૭ || મ૦ ॥ ઈતિ સ્તવન ॥