________________
દરહ
માજા, નિત્ય નવા સુખ સાજા | કઈ ન કરે જા જા, પુણ્યની એહમાજા મલ્લિનમી નામે, કેવલ જ્ઞાન પામે છે દશ ખેત્ર સુઠામે, તિમજ ભિન્ન ભિન્ન નામે છે ત્રણ્ય કાલ નિમામે, ઘાતિયાં કર્મ વામે તે જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે ૨ પ જિનવરની વાણી, ચાર અનુયોગ ખાણિ નવતત્વ વખાણી, દવ્ય ષટમાં પ્રમાણું છે ગણધરે ગુથાણું, સાંભલે જેહ પ્રાણી છે કરી કર્મની વાણી, જઈ વરે સિદ્ધિ રાણી રા સુર કુબેર આવે, શીશ જિનને નમાવે છે. મિથ્યાત ખપાવે, શુદ્ધ સમ્યકત્વ પાવે છે પુણ્ય થાક જમાવે, સંધ ભક્તિ પ્રભાવે છે પદ્મવિજય સુહાવે, શિષ્ય તસ રૂપ ગાવે છે કે I ઈતિ સ્તુતિ |
છે અથ સ્તવન લિખતે સાંભરે તું સજની મેરી, રજની કિહાં રમી
આવી જી રે ! એ દેશી મલ્લિ જિનેશ્વર અરચિત કેશર, અલસર અવિનાશી જી પરમેશ્વર પૂરણ પદ ભક્તા, ગુણરાશી