________________
ર૩.
ચોગ ખાણી / સગભંગી પ્રમાણી; સતનયથી ઠરાણી | સાંભળે દિલ આણી, તે વરે સિદ્ધિરાણી . ૩ વૈરૂટયા દેવી, મલ્લિ જિન પાય સેવી . પ્રભુગુણ સમરેવી, ભક્તિહિયડે ધરેવી | સંધ દુરિત હરેવી, પાપ સંતાપ એવી રૂપ વિજય કહેવી, લચ્છી લીલા વરેવી ૪ ઈતિ.
છે અથ સ્તવન લિખ્યતે | સખી આવી દેવ દીવાલી રે એ દેશી |
પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિક સુવિલાસી રે, કરે વિનતિ ગુણની રાશી - ૧ / મલ્લિજિન નાથજી વ્રત લીજે રે I ભવિ જીવને શિવસુખ દીજે ! મલ્લિ I એ આંકણી I તુમે કરૂણારસ ભંડાર રે, પામ્યા છો ભવજલ પારરે, સેવકનો કરે ઉદ્ધાર I મલ્લિ. ૨ ભવિ. પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગનાં દારિદ દુઃખ કાપે રે, ભવ્યત્વ પણે તસ છાપે (થાપે) a મા ૩ . ભવિ. | સુરપતિ સઘલા મલિ આવે રે, મણિ રણ સેવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે મ. ૪. ભવિ૦ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને