________________
૬૨૨
નિહારી તવ સુર અધિકારી, વીનવે ભક્તિધારી 1 વરે સંયમ નારી, પરિગ્રહારંભ છારી | ૨ / મણ પજવ " નાણી, હુઆ ચારિત્ર પાણી બુરનર ઇંદ્રાણી, વંદે બહુ ભાવ આણી છે તે જિનની વાણી, સૂત્રમાંહિં લખાણ I આદરે જેહ પ્રાણુ, તે વરે સિદ્ધિ રાણી મા ૩ | પારણું જસ ગેહે, નાથ કરે જઈ સ્વદેહે ભરે કચન મહં; આકસ દેવ નેહ / સંધ દુરિત હહિં, દેવ દેવી વહિં ! કુબેર સુરેહિં, રૂપ વિજય પ્રદેહિં ૪ . ઇતિ થાય છે
છે અથ દ્વિતિય રોય જોડે છે
મલિ જિન નામે, સંપદા કોડિ પામે છે દુરગતિ દુખ વામે, સ્વર્ગનાં સુખ જામે સંયમ અભિરામે, જે યથાખ્યાત નામે આ કરી કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે . ૧પંચ ભરહ મઝાર પંચ ઐત્રિત સાર ત્રિહું કાલ વિચાર, નેવુ જિનનાં ઉદાર ! કલ્યાણક વાર, જાપ જપિયે શ્રીકાર | જિમ કરી ભવપાર, જઈ વરે સિદ્ધિ નાર | ૨ા જિનવરની વાણી, સૂત્ર માહે ગુથાણું | ષટ દવ્ય વખાણ, ચાર અને