________________
દ૨૦ છે અથ તૃતિય ચૈત્યવંદન લિખ્યતે છે
પુરૂષોત્તમ પરમાતમા, પરમ તિ પરધાન ! પરમાનંદ સ્વરૂપ રૂપ, જગમાં નહી ઉપમાન ૧ it મરકત રત્ન સમાન વાન, તનુ કાંતિ બિરાજે છે મુખ સેહા શ્રીકાર દેખી, વિધુમંડલ લાજે છે ૨ ઈંદિ વર દલ નયન સયલ, જન આણંદકારી કુંભરાય કુલ - ભાણ ભાલ, દીધિત મનોહારી / ૩ / સુરવધુ નરવધુ મલિ મલિ, જિનગુણ ગણ ગાતી ભક્તિ કરે ગુણ વંતની, મિથ્યા એધ ઘાતી - ૪ | મલ્લિ નિણંદ પદ પદ્મની એ, નિત્ય સેવા કરે જેહ છે રૂપવિજય પદ સંપદા, નિશ્ચય પામે તેહ . પ ઈતિ તૃતીય ચૈત્યવંદનમ્ II ઈતિ દ્રિતીય જોડે સંપૂર્ણ
|| અથ તૃતિય જેડ પ્રારભ્યતે છે
છે અથ પ્રથમ ચૈત્યવંદના અદ્દભૂત રૂપ સુગંધિ શ્વાસ, નહીં રોગ વિકાર ! મેલ નહી જસ દેહ રેહ, પ્રસ્વેદ લગાર ૧ / સાગર વર ગંભીર ધીર, સુરગિરિ સમ જેહ / ઔષધિપતિ