________________
કુમરી મલી રે, કરતી જન્મનાં કાજ હે જાલી હરખે કરી રે, હલરાવે જિનરાજ | સખી ને ૨ / મહારે . વીણા વજાવે વાલહી રે, લળી લળી જિન ગુણ ગાય છે ચિરંજી એ બાલુડે રે, જિમકંચન ગિરિ રાય /
સખી ૩ મહા કેઈ કરમાં વીંજણ ગ્રહીરે, વજે હરખે વાય . ચતુરા ચામર ઢાળતી રે, સુરવધુ મન મકલાય છે સખી | ૪ | મહા || નાચે સાચે પ્રેમથી રે, રાચે માંચે ચિત્ત / જાચે સમક્તિ શુદ્ધતા રે, ભવજલે તરણ નિમિત્ત છે સખી | ૫ | | મહા | ઉર શિર સ્કંધ ઉપર ધરે રે, સુરવધુ હાડા હોડિ જગત તિલક ભાલે ધરી રે, કરતી મોડા મોડિ સ0
૬ મહા તવ સુરપતિ સુરગિરિ શિરે રે; નમન કરે. કરજોડિ ! તીર્થોદક કુંભા ભરી રે, સાઠ લાખ એક કોડિ સ | ૭ | મહા | જિન જનની પાસે ઠવી રે, વરસી રણનિ રાશિ 1 સુરપતિ નંદીશ્વર ગયા રે, ધરતાં મને ઉલ્લાસ સ | ૮ | મહા સુરપતિ નરપતિએ કરયો રે, જન્મ ઓચ્છવ અતિ ચંગ : મલ્લિ નિણંદ પદ પદ્મશું રે, રૂ૫ વિજય ઘરે રંગ સ. I ૯ મહા