________________
૧૨
મને ક્ષય કરી, જિન દીક્ષા લીધી | મન પર્યવ નાણી થયા, કરીયેગની સિદ્ધી ૧ા માગશિર સુદિ એકાદશી, અર દીક્ષા લીધી છે મલિજનમ વ્રત કેવલી, નમી કેવલ રૂદ્ધિા દશ ક્ષેત્રે ત્રણ કાલનાં, પંચ પંચ કલ્યાણ I તિણે એ તિથિ આરાધતાં, લહીએ શિવપુર ઠાણારા અંગે ઈગ્યાર આરાધવાં, વલિ બાર ઉપાંગ એ મૂલસૂત્ર ચારે ભલાં, ષટ છેદ સુચંગ / દશપન્ના દીપતા,નંદી અનુયોગદ્વાર | આગમ એહ આરાધતાં, લહે ભવ જલ પાર પડા જિનપદ સેવા નિત્ય કરે, સમકિત શુચિકારી દે જક્ષેશ જક્ષ સોહામણ, દેવી ધારણું સારી પ્રભુ પદ પદ્મની સેવના, કરે જેનરનારી ચિદાનંદ નિજરૂપને, લહે તે નિરધારી કા ઈતિ સ્તુતિ . પછી નમુત્થણું" અરિહંત ચેઈયાણું કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પછી થેય કહેવી. તે કહે છે.
છે અથ થયા લિખતે શ્રી અર જિન ધ્યાવે છે પુણ્યના ચેક પાવો . સવિ દુરિત ગમા, ચિત્ત પ્રભુ ધ્યાન લાવે છે મદ. મદન ગમા, ભાવના શુદ્ધ ભાવો જિનવર ગુણ