________________
૬૧૧
રમાભરે છે મૃગશિર એકાદશી, શુકલપક્ષે ગ્રહિત સંયમ સુખકરે i અરનાથ પ્રભુ પદ, પદ્મ સેવન, શુદરૂપ સુખાકરે સુર અને પા ઇતિ ચિત્યવંદન, પછી જે. કિચિ નમુત્થણું જયવીયરાય અદ્ધ કહી ખમાસમણુ ઇને ચિત્યવંદન કરવું તે કહે છે.
છે અથ ચૈત્યવંદન લિખ્યતે છે રાય સુદર્શન કુલ નભે, નૂતન દિનમણું રૂપ છે દેવી માતા જનમિ, નમે સુરાસુર ભૂપ ૧ાા કુમાર રાજ્ય ચકીપણે, ભેગવી ભેગ ઉદાર ! ત્રશઠ સહસ વરષાં પછી, લીયે પ્રભુ સંયમભાર . ર ા સહસ પુરૂષ સાથે લીયે, સંયમ શ્રી જિનરાય તસ પદ પદ્મ નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય છે ? | ઇતિ ચૈત્યવંદન ! પછી કિંચિ૦ |નમુત્થણું૦ | અરિહંત ચેઈયાણું કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી થાયે કહેવી, તે કહે છે.
છે અથ થે લિખ્યતે | શ્રી અરનાથ જિનેશ્વરૂ, ચકી સમ સહે છે કનક વરણ છબિ જેહની, ત્રિભુવન મન મોહે ભગ કર