________________
૫૮૯ ખ્યાજી ચઉવિ દત્રાદિકને જાણે, આદેશ કરી દાખ્યા છે ! માને વસ્તુ ધર્મ અનંતા, નહી અજ્ઞાન વિવક્ષા જી . તે મતિજ્ઞાનને વંદો પૂજે, વિજયલક્ષ્મી ગુણ કાંક્ષા છે. ૧ઈતિ સ્તુતિ | પછી ખમાસમણ દેઈ એક ગુણને દુહો કહી, પછી બીજું ખમાસમણ દેઈ બીજો ગુણ વર્ણવવો એ રીતે મતિજ્ઞાન સંબંધી અઠ્ઠાવીશ ખમાસમણ દેવાં. તેની પીઠિકાના દહા. લખીએ છીએ.
સ્વતિ
વિજયલક્ષી
ઈલ ગુણને કહી
છે દુહા ! શ્રી શ્રુતદેવી ભગવતી, જે બ્રાહ્મી લીપીરૂપ પ્રણમે જેહને ગાયમા, હું વંદૂ સુખ રૂપ / ૧ / શેય અને તે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ તેહમાં એકાવન કહે, આતમધર્મ પ્રકાશ ૨ | ખમાસમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક છે - એમ એકાવન દીજીએ. ખમાસમણ સુવિવેક ૩ શ્રી સૈભાગ્યપંચમી દિને, આરાધ મતિજ્ઞાન . ભેદ અઠ્ઠાવીશ એહના, સ્તવીયે કરી બહુમાન | ૪ | ઈદિય વસ્તુ પુગ્ગલા, મેલવે અવત્તવ નાણ. લોચન મનવિણુ અક્ષત, વ્યંજનાવ