SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ અર્થ ઉદાર / ૩ / માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી . દુઃખ દુરિત ઉપદવ, જે ટાલે નિતમેવી છે શાસન સુખદાયી, આઈ સુણ અરદાશ | શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરે વંછિત આશ / ૪ ઇતિ દ્વિતીય થઈ જડે. છે અથ શ્રી મહાવીર જિન સ્તવન છે | આજ સખી સંખે રે I એ દેશી શ્રી મહાવીર મનહરૂ, પ્રણમું શિર નામી કત જશેદા નારિને, જિન શિવગતિ ગામી ૧ ભગિની જાસ સુદંસણા, નંદીવર્ધન ભાઈ હરિ લંછન હે જાલુઓ, સહુકો ને સુખદાયી . ર I સિદ્ધાર્થ ભૂપતી તણો, સુત સુંદર સોહે / નંદન ત્રિશલા દેવિને, ત્રિભુવને મન મેહે . ૩ ! એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાસે પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે ૪ ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર છે સોલ પહાર દીયે દેશના, કરે ભવિ ઉપગાર પા સવર્થ સિધ્ધ મુહર્તમાં, પાછલી જે રયણ | યેગ નિરોધ કરે તિહાં, શિવની નીસરણી | ૬ | ઉત્તરાફાશૂની ચંદ્રમા, જોગે શુભ આવે છે અજરામર પદ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy