________________
૫૭૭ થિત . છેકે શિવ પામ્યા વીર વલી. કાતિ વદી અમાવાસ્યા નિરમલી ૨ આગામિ ભાવી ભાવ કહાં, દીવાલીકલ્પ જેહ લહ્યા છે પુણ્ય પાપ ફલ અને
ઝયણે કહ્યાં, સવિ તહત્તિ કરીને સહ્યાં . ૩. સવિ દેવ મલી ઉઘાત કરે, પરભાતે ગાતમ જ્ઞાન વરે છે જ્ઞાનવિમલ સદા ગુણ વિસ્તરે, જિનશાસનમાં જયકાર કરે & II
છે અથ દ્વિતીય વીરસ્તુતિ છે જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ છે સુર નરના નાયક, હની સાથે સેવ ને કરૂણાસ્સ કદ, વંદો આણંદ આણ ત્રિશલા સુત સુંદર, ગુણ મણિ કરે ખાણી ૧ / જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે છે પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે . તે ચ્યવન જનમત્રત, નિર્વાણા સવિ જિનવર કેરાં એ પાંચે અહિઠાણ ૨ / જિહાં પાંચ સમિતિ યુત, પાંચમહાત્રત સાર છે જેમાં પરકાશ્યા, વલિ પાંચે વ્યવહાર . પરમેષ્ટિ અરિહંત, નાથ સર્વજ્ઞને પારે ય એહ પંચ પદે લ આગમ