________________
૫૫૪
પહત્યા મુક્તિ મેઝાર છે મુ૧૫ હિરવિજયની વિનતી રે, લબ્ધિ વિજયની જોડ છે આ સઝાય સહુને ગમે રે, સહુને ઉપજે વૈરાગ્ય છે મુનીટ છે ૧૬
આસાઢાભૂતિની સખ્ખાય.
ઢાલ પહેલી. શ્રી શ્રુતદેવી ચિત્ત ધરી, સદગુરૂને સુપ્રસાદ છે. સાધુજી | માયા પિંડ ન લીજીએ, આષાઢા સંવાદ છે. સાધુજીવે છે ૧ | માયા પિંડ ન લીજીએ એ વછ પાટણમાંહિ વસે, સેઠ કમલસુ વિભૂત છે સાથે તાસ જસદા. ભારયા, તસ સુત આષાઢાભૂત છે. સામે ૨ એ મા છે વરસ. ઈગ્યારમે વ્રત ગ્રહયું, ધર્મ રૂચી ગુરૂ પાસ છે સાવ છે ચારિત્ર ચેખું પાલતે, કરતો ધર્મ અભ્યાસ છે સાવ છે. ૩ છે માત્ર ને મંત્ર તંત્ર મણિ ઓષધિ, થયે તેમાં પણ જાણ છે સાચુ છે વિહાર કરંતા આવિયા, રાજગૃહી શુભ ઠાણ છે સા૦ | ૪ | મા ગુરૂને પુષ્ટિ ગોચરી, ગયો. આષાઢે તેહ છે સાવ | ભમતે ભમતે આવિ, નાટકિયાને ગેહ છે સાવ છે ૫ છે માત્ર છે લાડુ હરી આવીયે. ઘર બાહિર મમિક્ષ છે સારુ છે લાડુ એ ગુરૂને હસે, સામું જેસે શીષ્ય સવારે ૬ છે માત્ર રૂપ વિધ્યાએ ફેરવી,