________________
પપ૩
મેલ્યા રે એક છે આહાર લેવા તવ ઉઠીયાજીરે, સ્વારથ નગરીમાં જાય છે મુo | ૫ રાજાને રાણી હરખતાજીરે, નયણે વછુટયારે નિર | આવે તે મારો બંધ કરે, ક્રોધ ચડો અપાર છે મુ| ૬ રાજાએ જાનિને બેલાવિયા જીરે, જતિને દીયો પ્રહાર છે જન જઈ રૂષીને મલ્યા જીરે, વચને જાલ્યો હાથ છે મુ મસાણ ભુમીકામાં લઈ ગયા જીરે, કંપ્યા નહિ રે લગાર છે ત્વચા ઉતારી જીવતાં જીરે, એ રાણીને વીર છે મુત્ર ૧ ૮ જણ જમીને આવીયા જીરે, સોધવા લાગ્યા રે વચ્છ છે તે નજરે પડ્યા નહિ રે, હિયડું ફાટી જાય છે મુળ ૯ છે રાજાએ જનને બોલાવીયા જીરે, રાજા પૂછે રે વાત છે કે ઈ નગરીમાં કયાં હતી જીરે, હેતા તેની પાસ છે મુને ૧૦ છે એવંતિ તે નગરી સોહામણું જીરે, રાજા તે કેતુરે રાજ છે પણ કુંવરે દીક્ષા લિધીજીરે, હુંતા અમારી પાસે છે મુ. છે ૧૧ છે હા હા અનરથ મેં કર્યો જીરે, હણતાં ન કર્યો વિચાર છે અણુ વિચાર્યું મેં કર્યું જીરે, હણીયું નાનું બાલ છે મુમે ૧૨ રાણીએ સંજમ આદર્યો જીરે, રાજા જંપ ન ખાય છે ઘેર જવું જુગતું નહિં જીરે, લીને સંજમ ભાર છે મુને ૧૩ રાય રાણી સંજમ લિધે છરે, ઉતર્યા મેહ ની જાલ છે તપ કરતાં અતિ આકરો જીરે, કરતા ઉગ્ર વિહાર છે મુવ છે ૧૪ i પંચ સુમતિ ત્રણ ગુપ્તિ કરે, મલિન ન કીધે વીચાર છે કર્મ ખપાવી હૂવા કેવલી રે,