________________
૫૫૦ ભગવંત વચન મન ના ભાવે છે હે સુ છે ૪ કે જહાં દેવ ગુરૂ દરસણ કરવા, કથા સુણીને પાતિક હરવા, તહાં મેહ આવે છે મનહરવા છે હ૦ સુ છે ૫ છે સહિ કંથ તુમારો સમજાવે, કઈ પ્રેમ વચનથી પ્રીછો, તહાં દુરમતી કેરે નહિ દાવે છે હે સુ છે ૬ છે જે સુમતિ ચિત ચિતમા ધરસે, સુદ્ધ સમકિત તે સેજે વરસે, ભવ સાયરમાં પણ તે તરસે છે હે સુત્ર ૭ મે જે ઉપાધી તણું ઘરથી ટલશે, જે સમાધિ તણા ઘરમાં ભલશે, તે આનંદ પદવી વરસે છે હે સુમતિજી મુજને એવડે દેવ દી શા માટે છે ૮ છે
અથ શ્રી નાગીલાની સઝાય.
છે ભુદેવ ભાઈ ઘેર આવિયારે, પ્રતિ બેધવા મુનિ રાજરે છે હાથમાં તે લીધે વૃતને પાતરે રે, ભાઈ મુને આઘેરે વલાવરે છે નવિ રે પરણા તે ગેરી નાગીલા રે છે ૧ | નાટ છે એમ કરી ગુરૂજિ પાસે આવી આ રે, ગુરૂજી પૂછે કાંઈ દિક્ષાના ભાવ રે છે લાજે નાકારે નવિન કહ્યો રે, દિક્ષા વિધિ ભાઈને ભાવ રે ૨ ન | બાર વરસ સંજમે રહ્યા રે, મનમાં ધરતા નાગીલાનું ધ્યાન રે હા હા મુરખ એમે સુ કર્યું રે, નાગિલા તજી જીવન પ્રાણ