________________
પ૪૯
છે ૨ મોહ મદીરા પાલે પામે છે, તે મારો નાથ ભરમાવ્યો છે, તે તે સુકૃત ખજાનો ખાય છે, હે ૬૦ ને ૩ છે તે તે કપટ કેલવણી કીધી છે, વલિ વાત કરે બહુ ઝીણી છે, પણ ગુણ ઠાણે ગુણ હીણી છે કે હે
રમતડી રે ૪ કે મારે કંથ પાસમાં પાડે છે, મારે વિવેક પુત્ર વીણસાડ છે, મારે સમકિત મિત્ર તે તે છે, દુરમત છે ૫ કે તારે માન પુત્ર મન ખારો છે, તે તે દુરગતિ પુરને ધારે છે, એ તે પાપીને મન પ્યારે છે હો દુરમતડી વેરણ થઈ લીધેરે મારા મંતને છેદા કહે હુરમતી દેસ નહિ મારે, મેં તે તે નહિ સ્વામી તારે, એ તે ઉપાધી તણે છે ઉપગારે છે તે ૬૦ | ૭
ઢાલ બીજી. - હો સુમતીજી મુજને એવડે દેષ દીયે શા માટે, હે જગજનની ઉલટ ચાલતી આવે અમ ઘર વાટે છે નીર વહે ને નીચે ટાલે, એ ઉચો ન વહે કેઈ કાલે, એને કલબલ કરીને કઈ વાલે છે તે સુમતીજી એવડે મુજને દોષ દયે શા માટે છે ૨ છે એ આંકણી | મેલા ખેલા જહાં હોકે અણું તેડે જગ તીહાં સહુ જે છે એ તે ખાંતી નીચે સઘલી ખોવે છે હ૦ સુ છે ૩ છે જીહાં સંઘ કથા સુણવા આવે, તીહાં આલસ ઉંઘ ઘણી આવે છે