________________
પર
હાલ ૧૩ મી.
( સુણ બેહેની પીયુ પરદેશી એ દેશી )
ભદ્રા ઘર આવી એમ ભાખે, ગર્ભવતી ઘર રાખે છે અન્ય વધુ પહોતી ગુરૂ પાસે, વ્રત અમૃત રસ ચાખે છે ભદ્રા એ ૧ છે એ આંકણી | પંચમહાવ્રત સૂધાં પાળે. દૂષણ સઘળાં ટાળેરે છે દુક્કર તપ કરી કાયા ગાળે, કલિમલ પાપ પખાળેરે એ ભદ્રા ૨ અંતકાળે સહ અણસણ લેઈ, તજી ઔદારિક દેહીરે દેવકનાં સુખ તે લેઈ, ચારિત્રનાં ફલ એહીરે એ ભદ્રા છે ૩ છે કેડે ગર્ભવતી સુત જાયો, દેવળ તેણે કરાય છે પિતામરણને ઠામે સુહા, અયવંતી પાસ કહાયેરે છે ભાવે છે ૪ પાસછણેસર પ્રતિમાથાપી, કુમતિ લત્તા જડ કાપીરે છે કિતિ તેહની ત્રિભુવન વ્યાપી, સુરજ જેમ પ્રતાપરે છે ભદ્રા છે ૫ | સંવત સત્તર એકતાળીસે, શુકલ અશાઢ કહીશેરે |વાર શનીશ્ચર આઠમ દિવસે, કીધી સઝાય જગીગેરે ને ભદ્રા છે ૬ કે અયવંતી સુકુમાર મલાવે, મધુર સ્વરે ગુણ ગાવે, તે જીન હર્ષ દીપે વડદાવે, શાંતિ હર્ષ સુખ પાવેરે છે ભદ્રા | છ | ઇતિ છે