________________
પર
અમને દીજીએ એ । ૭ ।। વાહનશાલ વિશાળરે, આપી ભાવશું, આવી ઈંડાં રહીજીએ એ ॥ ૮॥ સપરિવાર સુવિચારરે, આચારજ તિહાં, આવી સુખે રહે સદા એ ॥ ૯॥ નલિની ગુલ્મ અધ્યયનરે, પહેલી નિશાસમે, ભણે આચારજ એકદા એ ! ૧૦ ॥ ભદ્રા ચુત ગુણવતરે, સુખી સુરોપમ, રૂપવંત રળીયામણા એ ॥૧૧॥ અયવતી સુકુમાલરે, સાતમી ભૂમિકા, પામ્યા સુખ વિલસે ઘણું એ ૧૨ । નિરૂપમ નારી બત્રીસરે, રૂપે અપછરા, શશી વયણી મૃગલેાયણી એ। ૧૩ । કહે જિન હર્ષી વિનાદરે, પરમ પ્રમાદ શું લીલા લાડે અતિ ઘણી એ ॥ ૧૪ ૫
દ્વાહા.
પ્રથમ નિશા સમએ મુનિ, કરી પડિકમણું સાર. આલેાયણ આલેાચતાં, કુમર સુછ્યા તેણીવાર । ૧ ।। રાગ રંગે ભીના રહે; અવર નહીં કાઈ આજ. લેવા દેવા માતાવશું, કુમર વડે શિરતાજ ॥ ૨ ॥
ઢાલ ૨ જી.
( માયા મેહ દક્ષિણ મેલાઈ ) એ દેશી. મધુરે સ્વરે મુનિવર કરે, હાજી સૂત્રતણી સઝાય ।। શ્રવણે સુપરે સાંભળી, હાજી આવી કુમરને દાય !! અય