________________
થારાં ઉજ્વલ વસ્ત્ર દેખી મોહે મન મારૂં છે સાવું છે થારૂં સુરપતિથી પણ રૂપ અધિક છે વાહલું સાધુ છે થારાં મૃગ સમ સુંદર નેત્ર દેખી હર્ષ લાગણે છે સારા છે થારો નવલી જોબન વેશ વિરહ દુઃખ ભાજણે છે સાવ | ૨ ચારે કેસરીયે કસબીને કપડે મેહી રહી છે. સાથે થારી આંખધયારો નીકે પાછું લાગણે છે સારા છે એતે જંત્ર જડીત કપાટ કુંચીમે કર ગ્રહી સાવ | ૩ | મુનિ વલવા લાગ્યું જામકે આડી ઉભી રહી છે સારા છે મેં ઓછી ઈસ્ત્રીની જાત મતિ કહી પાછલી છે સારુ છે પેંત સુગુણ ચતુર સુજાણ, વિચારો આગલે કે સારા ભોગ પુરંદર હું પણ સુંદરી સારી છે સાવ ૪ થેંતે પેહરો નવલા વેશ ઘરેણું જરરી છે સારા છે મણિ મુક્તાફલ મુગટ બીરાજે હંમના છે સારું છે પ છે અમે સજીયે શેલ શણગાર કે પિઉ રસ અંગના છે સારા છે જે હોય ચતુર સુજાણ તે કદીય ન ચુકશે ! સાવ છે ૬ છે એવો અવસર સાહેબ કદીય ન આવશે સારા છે ઈમ ચિંતે ચિત મઝાર નંદીષેણ વાહલે છે સાવ છે રહેવા ગણિકાને ધામકે થઈને નાહલે છે સાવ |
છે ઢાલ છે ૩ દેશી પ્રથમની . ભેગા કર્મ ઉદય તસ આબે, શાસન દેવીએ સંભલાવ્યું છે કે મુવ છે રહ્યો બાર વરસ તસ આવાસે, વેષ