________________
છે નંદીષેણુ મુનિની સજ્જાયો
રાજગૃહી નગરીને વાસી, શ્રેણિકને સુત સુવિલાસી હો ! મુનિવર વૈરાગી, નંદીષેણ દેશના સુણી ભીને, ના ના કહેતાં વ્રત લીને છે કે મુવ કે ૧ છે ચારિત્ર નિત્ય ચેખું પાલે, સંજમ રમણીશું હાલે છે કે મુવ છે એક દિન જિન પાએ લાગી, ગેચરીની અનુમતિ માંગી હે | મુત્ર છે ૨ પાંગરીઓ મુનિ વહેરવા, સુધા વેદની કર્મ હરવા હ ! મુછે ઉંચ નીચ મધ્યમ કુલ મોટા, અડતે સંજમ રસ લેટા હો એ મુ. | ૩ | એક ઊંચે ધવલ ઘર દેખી, મુનિ (વર) પેઠે શુદ્ધ ગવેષી હે ! મુ. | તિહાં જઈ દીધે ધર્મ લાભ, વેશ્યા કહે ઈહિ અર્થ લાભ હે છે મુ ૪ મુનિ મન અભિમાન ન આણી, ખંડ કરી તરણું નાંખ્યું તાણ હા એ મુ. | સોવન વૃષ્ટિ હૂઈ બાર કેડી, વેશ્યા વનિતા કહે કી હો કે મુવ છે ૫ છે ઢાલ બીજી છે થારે માથે પંચરંગી પાગ સેનાનો
છગલે મારૂજી છે એ દેશી છે તે ઉંભા રહીને અરજ અમારી સાંભળે છે સાધુજી | થે મોટા કુલના જાણુ મુકી દ્યો આંમલે છે સાવ છે
તે લેઈ જાઓ સેવન કેડી ગાડાં ઊંટે ભરી છે સારા ! નહીં આવે અમાર કામ, ગ્રહે પાછા ફરી છે સાથે ૧