________________
૪૧૬
અનંત ! માજી મારી ॥ ૧ ॥ કરણી તેા કરશું ચિત્ત નીરમલી । એ ટેક !! રાગતણા રસીઆ હુંતા, સુણ સુષુ કરતા તાન, ૫ માજી॰ !! ધર્મકથા નિવ સાંભલી, કાપે તેહના કાન ॥ માજી ક॰ ॥ ૨ ॥ પરનારીના રૂપના, વિષય વખાણ્યા ોય ! માજી॰ ! દેવ ગુરૂ નીરખ્યા. નહીં, તેની આંખા કાઢે દોય !! મા૦ ૩૦ ૫ ૩૫ અગની ધખતી પુતળી, ચાંપે હૃદય મેાજાર ! મા॰ ! પરનારીના સંગથી, પામ્યા દુ:ખ અપાર ! મા૦ ૫ ૪ ૫ સુરભી ગધ સંધ્યા ઘણા, ગુંથ્યાં કુલ ફરાક ! મા॰ ! અંતર ફૂલેલ પડાવીયા, કાપે તેહના નાક મા॰ક ॥ ૫ ॥ જૂઠે વચન માલ્યા ઘણું, કુડ કપટની ખાણુ !! મા॰ ॥ પરમાધામી તેહની, જીભ કાઢે જડતાણુ ! મા૦ ૩૦ ॥ ૬ ॥ ગાડે વહેલે બેસીને, બળદ દોડાવેવાટ !! મા૦૫ લેહમાં ધુંસરી ધખાવીયા, લેઈ દોડાવે ! મા ૩૦ ।। ૭ ।। રસ્તે લૂંટયા રાકને, કરી કરી કીધ અન્યાય ! માજી ॥ માંકણુ મારે તેહને, પીલે ઘાણી માંહી !! મ૦ ક૦ ૫ ૮ ૫ કાચાં કુલાં ફૂલ લખ્યાં, ગાજર મૂલાકદ ॥ મા ॥ ઉંધે મસ્તક ઉપના, પિડાયા કરે આખું ! મા॰ ક॰ ! ૯ ।। વનસ્પતિ છેદન કરી, કાપ્યા તરૂ વનરાય!! મા૦ ૫ સુડણુ નિર્દેણ કીધા ઘણા, કાપે તેહની કાય ! મા૦ ક૦ ૫ ૧૦ ॥ ટાંકા જવારા વાવીને, પુલાં સેજ બિછાય ! મા૦ ૫ સુખ ભાગવિયા તેહને, કાંટા ચાંપેકાય ! મા૦ ૩૦ | ૧૧ | કુલી