________________
૪૧૫
સ્વામી અમને કવણ આધાર છે વાટ | વાલમ વિના કેમ રહી શકું કે ૧૨ | હાંરે માજી માતપિતાને ભાઈ બેનડી, નારી કુટુંબને પરિવાર છે માડી છે અંત સમય અલગા રહે, એક જૈન ધર્મ તરણ શરણહાર છે માડી છે હવે છે ૧૩ છે હાંરે માછ કાચી તે કાયા કારમી સડી પડી વિણસી જાય છે માડી | જીવડે જાયે ને કાયા પડી રહે, મુઆ પછી બાળી કરે રાખ છે માડી છે હવે છે ૧૪ હવે ધારણી માતા રહી વીનવે, આ પુત્ર નહીં રહે સંસાર છે ભવિક જનરે છે એક દિવસનું રાજ ભગવી, સંજમ લીધું મહાવીર સ્વામી પાસ છે ભવિક જનરે છે ભાગી કુંવરે સંજમ આદર્યું છે ૧૫ કે તપ જપ કરી કાયા શાષવી આરાધી ગયા દેવલોક, જે ભવિક જનરે છે પનર ભવ પુરા કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જાશે મેક્ષ છે ભવિક જનરે ! સેભાગી કુંવરે સંયમ આદર્યો છે ૧૬ હાંરે માજી વિપાક સૂત્રમાં ભાંખીઉં, બીજા સૂત્ર અખંડ મેજાર ભવિક જનરે ના પ્રથમ અધ્યયને એ કહ્યું, સૂત્ર વિપાકમાં અધિકાર, ભવિક જનરે છે સેભાગી કુંવરે સંયમ આદર્યો છે ૧૭ ૫
મેહ મિથ્યાત્વની સઝાય. છે મોહ મિથ્યાતની નિંદમાં, સુત કાલ અનંત છે માઝમેરી છે પરમાધામીને વશ પડે, પાઓ દુઃખ