________________
ક
ડાંગરે છે માત્ર છે ૧૪ દેહ વિટંબના નર સુણે, ન. કરે તરણાને લેભરે છે જે સંઘ સરખરે રાજવી, અંતે ન રહ્યા તે ભરે છે માત્ર ૧૫ અસ્થિર સંસાર જાણી કરી, મમતા ન કરે કેઈરે છે કવી અષભનીરે શીખડી, સાંભલજે સહું કેઈરે છે માત્ર ૧૬ |
છે સુબાહુ કુમારની સજઝાય છે
છે હવે સુબાહ કુમાર એમ વિનવે, અમે લઈ સંજમ ભાર છે માડી મોરી રે ! મા મેં વીર પ્રભુની વાણું સાંભળી, તેણે મેં જ અસ્થિર સંસાર છે માડી મોરી કે હવે હું નહીં રહુરે સંસારમાં છે ૧ ૫ હાંરે જાયા તુજ વિના સુના મંદિર માળી, જાયા તુજ વિણ સુને સંસાર છે જાયા મેરારે છે માણેક મેતીને મુદ્રિકા છે કાંઈ અદ્ધિ તણે નહીં પાર છે જાયા મારે છે તુજ વિને ઘય ન નીસરે છે ૨ | હાંરે માજી તન ધન જોબન કારમું, કારમે કુટુંબ પરિવાર છે માડી મેરીરે છે કારમાં સગપણમાં કુણ રહે, મેંતો જા અસ્થિર સંસાર છે માડી | હવે હું છે ૩ છે હારે જાયા સંજમપંથ ઘણે આકરે, જાયા વ્રત. છે ખાંડાની ધાર છે જાયા છે બાવીસ પરિસહ જીતવા, જાયા રહેવું છ વનવાસ જાયા છે તુજ છે ૪ ૫ હારે