________________
૪૧૨ ચાલશે, કેતા ચાલણ હારરે છે મારગ વહેરે ઉતાવ, પડખે નહીં લગારે છે માત્ર છે ૪ ૫ અંતરે પ્રાણનો આવશે, ન જુએ વાર કુવારરે છે ભદ્રા ભરણીને ચોગણું, શની સોમ વલી કાલરે છે મા ૫ છે જે વ્હાલાં વિણ એક ઘી, સહતે નહીં લગારે છે તે વિના જનમાર વહી ગયા, નહી શુદ્ધિ નહીં સમાચાર છે માત્ર ૫ ૬ છે જે નર જાગીરે બેલતાં, વાવરતા મુખ પાનરે છે તે નર અગ્નિમાં પિઢીયા, કાયા કાજલ વાનરે છે માત્ર છે ૭ છે ચીર પીતાંબર પહેરતા, કંઠે કનકને હારરે છે તે નર કાલે માટી થયા, જે જે અસ્થિર સંસારરે છે માત્ર ૮ જે શિર છત્ર ઢળાવતા, ચઢતા હાથીને ખંધરે છે તે નર અંતરે લઈ ગયા, દેઈ દેરડાના બંધરે છે માત્ર છે ૯ છે 'કેડી મણની સીલા કર ગ્રહી, ગિરિધર કહાવે નામરે છે તરસે તરફડે ત્રીકમ, નહીં કેઈ પાણી પાનારરે માથા પ ૧૦ ચેસઠ સહસ અંતેઉરી, પાયક છÇ કરોડ રે છે તે નર અંતરે એકલે, સૂતે ચિવર ઓઢરે છે માત્ર છે
૧૧ છે જે જિહાં તે તિહાં રહ્ય, પાપને પુણ્ય બે સાથરે છે અહે સ્વરૂપને દેખીને, પુણ્ય કરે નિજ હાથરે છે માત્ર છે ૧૨ છે જે નર હસી હસી બેલતા, કરતાં ભજન સારરે છે તે નર અંતેરે માટી થયા, ઘડાતા પાત્ર કુંભારરે મા છે ૧૩ છે ચંપા વરણી દેહ, કદલી કેમલ જંઘરે છે તે નર સુતારે કાણમાં, પડે ધડધડ