________________
૩૪૬,
જે, વિહુ વીસી ઈમ જાણજે, સહું જિનવર પ્રણમીજે | ૨ પંચ પ્રકારે આગમ ભાખે જિનવર ચંદ સુધારસ ચાખે, ભવિજન હૈયડે રાખે છે પંચજ્ઞાન તણે વિધિ દાખે, પંચમી ઘાતને મારગ ભાખે, જેહથી સવી દુઃખ નાસે છે ૩ જિન ભકિત પ્રજ્ઞપ્તિ દેવી, ધર્મનાથ જિનપદ પ્રણમુવિ, કિન્નર સુર સંસેવિ છે બેલિબીજ શુભ દ્રષ્ટિ લેવી, શ્રી નવિમલ સદામતિ દેવી, દુશમન વિજ્ઞ હરવિ ૪
–– –– છે અથ છઠ્ઠની સ્તુતિ છે છે શખેસર પાસજી પુજીએ છે એ દેશી છે | | શ્રી નેમિણેસર લહે દીક્ષા, છઠ્ઠા દિવસે સુવિધિ ચરણ શિક્ષા એ એક કાજલ એક શશિકર ગોરા, નિત સમરૂ જિમ જલધર મેરા છે ૧ છે પદ્મપ્રભુ શીતલ વીરછના, શ્રેયાંસ જિર્ણોદ લહે તિહાં ચવના છે વિમલ સુપાસજ્ઞાન અડ હોઈ, કલ્યાણક સંપ્રતિ જિન જેઈ ૨ જિહાં જયણ ષટવિયકાય તણી, ખટ વ્રત સંપદ મુનિરાય તણી જે આગમ માંહે જાણીયે, તે અને પમ ચિતમાં આણીએ છે ૩ છે જે સમક્તિ દષ્ટિ ભાવિયાં, સંવેગ સુધારસ સેવીયા છે નય વિમલ કહે તે અનુસરે, અનુભવ રસ સાથે પ્રીતિધરે છે ૪ છે