________________
૩૪૫
છે અથ ચોથની સ્તુતિ છે છે શ્રાવણ સુદ દિન પંચમીએ છે એ દેશી છે
સર્વાદ્ધ સિદ્ધથી ચવિએ, મરૂદેવી ઉયરે ઉત્પન્ન છે યુગલા ધર્મ શ્રી રૂષભજીએ, ચેાથ તણે દિન ધન્નત છે ૧. મલિ પાસ અભિનંદન એ, ચવિયા વલિ પાસ નાણુ તે છે વિમલ દિક્ષા ઈમ ખટ થયા એ, સંપ્રતિ જિન કલ્યાણ તે છે છે ચાર નિક્ષેપે સ્થાપના એ, ચઉ વિહ દેહ નિકાય તે છે ચઉમુખ ચઉ વિધ દેશના એ, ભાખે સૂત્ર સમુદાય તે ૩. ગૌમુખ યક્ષ ચકકેસરી એ, શાસનની રખવાલ તે છે સુમતિ સંગ સુવાસના એ, નય ધરિ નેહ નિહાલતે છે ૪
છે અથ પાંચમની સ્તુતિ છે | શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર છે એ દેશી
| ધર્મ જિjદ પરમ પદ પાયા, સુવ્રતા નામે રાણ જાયા, સુરનર મનડે ભાયા છે પણ ચાલીસ ધનુષની કાયા, પંચમી દીન તે ધ્યાને ધ્યાયા, તવમેં નવનિધિપાયા છે ? નેમિ સુવિધિના જનમ કહીજે, અજિત અનંત સંભવ સિવ લીજે, દીક્ષા કુંથુ ગ્રહીજે | ચંદ્ર ચ્યવન સંભવનાણ સુ