________________
૩૩૩
સિદ્ધચક સ્તુતિ છે ર છે શ્રીસદ્ધચક સે સુવીચાર, આણી હયડે હરખ અપાર, જીમ લહે સુખ શ્રીકાર; મનસુદ્ધ એલી તપ કીજે, અહ નિશિ નવપદ ધ્યાન ધરીજે; જિનવર પૂજા રચી છે; પડિકમણું દેય ટંકનાં કીજે, આઠે થઈએ દેવ વંદી, ભૂમિ સંથારે કીજે; મM તણે કીજે પરહાર, અંગે શિયલ ધરીજે સાર, દીજે દાન અપાર. છે ૧ મે અરિહંત સિદ્ધ આચાર્ય નમિજે, વાચક સર્વે સાધુ વંદીએ; દંસણ નાણ સુણિજે ચારીત્ર તપનું ધ્યાન ધરિજે, અહ નિશિ નવપદ ગુણણું ગણિજે, નવ આંબીલ પણ કીજે; નિશ્ચલ રાખી મન હે નીશ, જપીએ પદ એક એક ઈશ, નેકરવાલી વીશ; છેલ્લે આંબિલ મટે તપ કીજે, સતર ભેદી જિન પૂજા રચી, માનવ ભવ લાહે લીજે. ારા સાતમે કુષ્ટિયાના રેગ, નાઠા યંત્ર નમણ સંજોગ, દુર હુઆ કએના ભેગ; અઢારે કુષ્ટ દુરે જાએ; દુઃખ દોહગ દુર પેલાએ, મનવંછિત સુખ થાય, નિરધનીયાનેં દે બહુ ધન્ન, અપત્રિયાને દે પુત્ર રતન, જે સેવે શુદ્ધ મન્ન, નવકાર સમે નહી કોઈ મંત્ર, સેવે ભવી હરખંત. | ૩ | જીમ સેવ્યા મયણાં શ્રીપાલ, ઉંબર રેગ ગયે સુખ રશાલ, પામ્યા મંગલ માલ; શ્રીપાલ તણી પેરે જે આરાધે, દીન દીન દોલત તસ ઘર વાધે, અતિ શિવસુખ સાધે;