________________
૩૩૦ શ્રી જ્ઞાન પંચમીની થાય. તીર્થકર શ્રીવીરજિjદા, સિધાર કુલ ગગન દિશૃંદા, ત્રિશલા રાણીનંદા. કહે જ્ઞાન પંચમીદિન સુખકંદા, મતિશ્રુતાવળમટેભવરૂંદા, અજ્ઞાણ કુંભી મર્યાદા, દુગ ચઉ ભેદ અઠ્ઠાવીશર્વાદા, સમકિતમતિથી ઉઠ્ઠસે આનંદા, છેદે દુર મતિ દંદા. ચઉદ ભેદે ધારે શ્રત ચંદા, જ્ઞાની દયના પદઅરવિંદા, પુજે ભાવ અમંદા. ૫ ૧ અવતરિયા સવિજગદાધાર, અવધિનાણ સહિત નિરધાર, પામે પરમ કરાર. માગશિર શુદિ પંચમી દિનસાર, શ્રાવણ શુદિ પંચમી શુભવાર, સુવિધિ નેમ અવતાર. ચૈત્ર વદિ પંચમી ઘણું શ્રીકાર, ચંદ્રપ્રભથ્થવન મંગલ વિસ્તાર, વત્યે જયજયકાર ત્રીજા જ્ઞાન દર્શન ભંડાર. દેખે પ્રગટ કવ્યાદિક ચાર, પુણ્ય અનંત અધિકાર. જે ૨ વૈશાખ વદિ પંચમી મન આણુ, કુંથુનાથ સંયમ ગુણઠાણી, થયા મન પર્યાવનાણી; દીક્ષા મહોત્સવ અવસર જાણું, આવે સુરપતિ ઘણી ઈંદ્રાણી, વંદે ઉલટ આણું. વિચરે પાવન કરતા જગ પ્રાણી, અધ્યાતમ ગુણ શ્રેણી વખાણું, સ્વરૂપ રમણ સહીનાણીઅપ્રમાદિ રિદ્ધિવંતાપ્રાણી, નમનાણી તે આગમ વાણી, સાંભલી લહે શિવરાણી. | ૩ | કાતિક વદી પંચમી દિન આવે, કેવલજ્ઞાન સંભવ જિન પાવે, પ્રભુતા પુરણ થાવે, અજિત સંભવ જિન અનંત સેહાવે, ચિત્ર શુદિ પંચમી