________________
૩૯
પશુઆ એવાર, સમુદ્રવિજય મહાર. મારકરે મધુરાકિંગાર, વિશે વિચે કેયલના ટહુકાર, સહસ નમે સહકાર. સહસા વનમાં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવલસાર, પહેતા મુક્તિ મઝાર. છે ૧ સિદ્ધગીરીએ તીરથસાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્ર કુટ વૈભાર. સેવનગીરી સમેત શ્રીકાર, નંદીશ્વર વરદ્ધિપ ઉદાર, જીહાં બાવનવિહાર. કુંડલ રૂચકને ઈક્ષુકાર, સાસ્વતા અસાસ્વતા ચિત્યવિચાર, અવર અનેક પ્રકાર. કુમતિ વયણે મ ભુલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, ભયિયણ ભાવે જુહાર. છે ૨ પ્રગટ છઠું અંગે વખાણું; દ્રૌપદી પાંડવની પટરાણ, પુજા જિન પ્રતિમાની. વિધિશુ કીધી ઉલટ આણી, નારદ મિથ્યાદષ્ટિ અન્નાણી, છાંયે અવિરતી જાણી. શ્રાવક કુલની એ સહીનાણી, સમકિત આલાવે આખાણી, સાતમે અંગે વખાણી. પૂજનીક પ્રતિમા અંકાણ, એમ અનેક આગમની વાણી, તે સુણજે ભવીપ્રાણ, છે ૩ કટેકટી મેખલ બુઘ રીયાલી, પાયે નેપુરણ ઝણ ચાલી, ઉજજંત ગીરીરખવાલી. અધર બાલ ઇસ્યા પરવાલી, કંચનવાન કાયાસુકુમાલી, કરેલે અંબાડાલી. વૈરીને લાગે વિકરાલી, સંઘના વિદત હરે ઉજમાલી, અંબાદેવી મયાલી. મહિમા એ દશે દિશિ અજુઆલી, ગુરૂ શ્રીસંઘવિજય સંભાળી, દીન દીન નિત્ય દિવાળી, ૪ ને સંપુર્ણ.