________________
૩ર૬
વારંવાર ત્યાં જ ઊપજે છે અને ત્યાંજ ચવે છે. તે એકેકી નિગેદમાં અનંતા જીવ છે.
નિગેદના બે ભેદ છે. એક વ્યવહારરાશી નિગોદ અને બીજી અવ્યવહારરાશી નિગે. તેમાં જે જીવ નિગેદમાંથી નીકલી એકેદ્રિયપણું અથવા બસપણું પામીને પાછા નિગાદમાં જઈપડે છે તે નિદિયા જીવ વ્યવહારરાશીયા કહિયે, તથા જે જીવ કેઈ કાળે પણ નિગોદમાંથી નીકળીને બાદર એકેદ્રિયપણું પામ્યા નથી તે જીવ અવ્યવહારરાશીયા કહિયે. એ અવ્યવહારરાશી નિગોદમાં ભવ્ય અને અભવ્ય એવા. બે જાતિને જીવ છે. એ સ્વરૂપ શ્રી ભુવનભાનુ કેવલી ચરિત્રની સાખે લખેલું છે. તથા અહીંયા મનુષ્યપણામાંથી જેટલા જીવ કર્મ ખપાવી એક સમયમાં મોક્ષે જાય અને તેટલા જીવ તે સમયમાં અવ્યવહારરાશી સૂમ નિગોદમાંથી નીકળીને ઊંચા આવે છે. એટલે જે દશ જીવ મોક્ષે ગયા તે દશ જીવ અવ્યવહારરાશીમાંથી નીકળે. ત્યાં કેઈસમયે તે જીવમાં ભવ્યજીવ એાછા નીકળે તો એક બે અભવ્ય જીવ નિકળે, પણ વ્યવહારરાશી જીવમાં વધ ઘટ થાય નહી, તેટલાને તેટલાજ રહે છે. એવા એ નિગદના ગેળા લે કમાં અસંખ્યાતા છે. તે છ દિશીના આવ્યા પુદ્ગલને આહારદિકપણ લે છે. એ જે છ દિશીને આહાર લે છે તે શકલગેળા કહેવાય છે અને લોકના અંતપ્રદેશે નિગેદિયા ગેળા રહ્યા છે તે ત્રણ દિશાને આહાર ફરસનામે